કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા કયા દિવસે વાર્ષિક ધોરણે અર્થ અવર મનાવવામાં આવે છે ?

માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર
માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર
માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર
માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં પી.કે. સિંહાએ કયા પદેથી રાજીનામું આપ્યું ?

કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ
નીતિ આયોગના CEO
નાણાં સચિવ
વડાપ્રધાનના મુખ્ય સલાહકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રસ્તુત વર્ષ-2020 માટેના એશિયા એન્વાયર્નમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ?

મીનાક્ષી મેનન
સસ્મિતા લેનકા
રાજીવ ગૌબા
સંજય કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું રાખવામાં આવ્યું ?

અટલ સ્ટેડિયમ
ગુજરાત સ્ટેડિયમ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અબ્દુલ કલામ સ્ટેડિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP