સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંત સુધીમાં દેવાદારોમાં ₹ 1,00,000ના ગ્રાહકોએ માલ અંગેના નિર્ણયની કોઈ માહિતી મળી નથી. આ માલ ગ્રાહકને વેચાણ કિંમત પર 20% નફો ચઢાવીને વેચ્યો છે. જ્યારે તેની બજાર કિંમત પડતર કિંમત કરતાં 10% ઓછી છે તો પેઢીના ચોપડે સ્ટોક કઈ કિંમતે નોંધાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્વીકૃત નિયમો અનુસાર આગવિભાગ અને દરિયાઈ વિભાગના વીમાના ધંધામાં ભાવિ જોખમનું અનામત મળેલું પ્રીમિયમના અનુક્રમે ___ અને ___ રાખવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાન ₹ 6,000 મજૂરી ₹ 4,000 કારખાના ખર્ચ મજૂરીના 50%, વહીવટી ખર્ચા કારખાના પડતરના 20% અને વેચાણ-વિતરણ ખર્ચા ઉત્પાદન પડતરના 10% ગણવાના છે. પડતર પર 10% નફો કમાવવા વેચાણ કિંમત શોધો.