GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
એક ચીજવસ્તુ માટેની માંગનું વિધેય નીચે પ્રમાણે છે.
x = (7 - p)/3, જ્યાં × = માંગ અને p = બજાર ભાવ છે.
આ વસ્તુ માટે પ્રાપ્ત થતી મહત્તમ આવક કેટલી થશે ?

108
7
49/12
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર.

શાલિવાહન
શાલિગ્રામ
શાલિહોત્ર
શાલ્મલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
સાયકલના છરા બનાવતી એક ફેક્ટરીમાં ઉત્પાદીત વસ્તુ માટેના કુલ ખર્ચનું વિધેય નીચે પ્રમાણે છે.
C = 10 + 2x + 5x²
જ્યાં C = કુલ ખર્ચ (હજાર રૂપિયામાં), x = ઉત્પાદનનો જથ્થો (હજારમાં)
જો 23 હજાર એકમોનું ઉત્પાદન કરવાનું હોય તો તે માટેનો સીમાંત ખર્ચ કેટલો થશે ?

271 (હજાર રૂપિયા)
180 (હજાર રૂપિયા)
232 (હજાર રૂપિયા)
395 (હજાર રૂપિયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP