ટકાવારી (Percentage) ગામ x ની વસ્તી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ y ની વસ્તી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે કેટલા વર્ષે બંને ગામોની વસ્તી એકસરખી થશે ? 12 14 આપેલ પૈકી એક પણ નહીં 16 12 14 આપેલ પૈકી એક પણ નહીં 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત: વર્ષ = (78000-52000)/(1200+800)=26000/2000 =13 વર્ષે
ટકાવારી (Percentage) A, B નાં 150% છે, B એ (A+B)નાં કેટલા ટકા થાય ? 66(2/3)% 33(1/3)% 40% 75% 66(2/3)% 33(1/3)% 40% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક સંખ્યાના ⅗ ગણાના 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 80 90 75 100 80 90 75 100 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે સંખ્યા = x x ના 3/5ના 60% =36 x = (36×5×100)/ 3×60 =100
ટકાવારી (Percentage) એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા ? 28 21 49 55 28 21 49 55 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% - 30% = 70%પાસ વિદ્યાર્થીઓ = 70 × 70/100 = 49સમજણજો કુલમાંથી 30% નાપાસ થયા હોય તો બાકીના વિદ્યાર્થી પાસ થયા હોય.
ટકાવારી (Percentage) કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતાં જવાબ 60 આવે છે. તો તે સંખ્યા કઈ ? 200 100 300 400 200 100 300 400 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે સંખ્યા x છે.x × 60/100 - 60 = 60 x × 60/100 = 60 +60 x × 60/100 = 120 x = (120×100)/60 x = 200
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો. 93⅕% 92⅓% 93⅓% 83½% 93⅕% 92⅓% 93⅓% 83½% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 135 → 126 100 → (?) =(100/135)×126 = 93⅓%