Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે x̄ - m = 2.8 અને x̄ + m = 97.2 હોય તો z = ___. 47.2 50 41.6 241.6 47.2 50 41.6 241.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો : અમે કબીરવડ જોવા ગયા. સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક સમૂહવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District જંગલબુકના લેખક નીચેનામાંથી કોણ છે ? જીમ કોર્બેટ ગિજુભાઈ બધેકા રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી જીમ કોર્બેટ ગિજુભાઈ બધેકા રુડ્યાર્ડ કિપ્લિંગ મોગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે ? 650 600 500 550 650 600 500 550 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “રફાલ”શું છે? સબમરીન યુદ્ધવિમાન ટેન્ક ઉપગ્રહ સબમરીન યુદ્ધવિમાન ટેન્ક ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 4 2 3 6 4 2 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP