સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ હેઠળ ___ Y અભિગમ હેઠળ ___ મુજબની સંદેશા-વ્યવહાર પદ્ધતિ હોય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે ___ પ્રકારનો સહસંબંધ મળે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂના માલસામાનની ઉપજ પુનઃસ્થાપના હિસાબોમાં કયા ખાતે લખાય છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને મોકલેલો માલ 60,000 ભરતિયા કિંમતે છે જે મુખ્ય ઓફિસ પડતર પર 20% નફો ચડાવીને મોકલે છે તો ___ સ્ટોક અનામત ખાતે જમા થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો દ્વિપદી વિતરણમાં મધ્યમ અને વિચરણનો સરવાળો 5 અને તફાવત 1 હોય તો તેના પ્રાચલો મેળવો.