GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે ચલ રાશિઓ X અને Y વચ્ચેના નિયતસંબંધાંકોના મૂલ્ય નીચે દર્શાવેલા છે. bxy = 0.64, byx = -0.81 આ ઉપરથી સહસંબંધાંક r ની કિંમત કેટલી થશે ? આપેલું વિધાન ખોટું છે. -0.72 ±0.72 0.72 આપેલું વિધાન ખોટું છે. -0.72 ±0.72 0.72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ? નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને નૈષેધ ચરિત કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને નૈષેધ ચરિત કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચે આપેલ શ્રેણીમાં E ની સાથે કઈ સંખ્યા આવશે ?P7, H4, O6, N6, E___ 8 11 3 5 8 11 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 While ___, she ___ down. running, fell she ran, fall rain, fell running, fall running, fell she ran, fall rain, fell running, fall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર. શાલિગ્રામ શાલ્મલિ શાલિહોત્ર શાલિવાહન શાલિગ્રામ શાલ્મલિ શાલિહોત્ર શાલિવાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક સંમિત આવૃત્તિ વિતરણમાં (Symmetric Frequency Distribution) નીચેનામાંથી કયા માપ સમાન થશે ? બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક બહુલક, મધ્યસ્થ, સરેરાશ વિચલન મધ્યક, બહુલક, પ્રમાપ વિચલન મધ્યસ્થ, બહુલક, પ્રમાપ વિચલન મધ્યક, મધ્યસ્થ, બહુલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP