GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો.

પ્રકલ્પ x
અન્ય કોઈ પ્રકલ્પ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રકલ્પ y

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતીના વિશ્લેષણ સંદર્ભે આપેલી યાદી । ને યાદી II સાથે યોગ્ય રીતે જોડો.
યાદી I
i. સાર્થકતાની કક્ષા સમષ્ટિના મધ્યક જેટલી જ હોય છે
ii. નિદર્શ વિતરણનું પ્રમાણ વિચલન
iii. સમષ્ટિના લક્ષણનું વર્ણન કરે તેવું સંખ્યાકીય મૂલ્ય
iv. સંમિત રીતે વિતરિત સમષ્ટિ
યાદી II
a. નિદર્શ મધ્યક
b. પ્રાચલો
c. પ્રકાર I ભૂલ
d. પ્રમાણિત ભૂલ

i-d, ii-b, iii-c, iv-a
i-c, ii-d, iii-b, iv-a
i-d, ii-c, iii-b, iV-a
i-c, ii-b, iii-d, iv-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપની ધારા, 2013 હેઠળ નિયુક્ત ઓડીટર નીચેના પૈકી કઈ સેવાઓ પ્રદાન કરી શકશે નહી ?

સંભવિત નાણાકીય પત્રકોનું પરીક્ષણ
ટેક્ષ ઓડીટ
એક્ચ્યુરીયલ સેવાઓ
વચગાળાના નાણાકીય પત્રકોની સમીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં બેંકોના વિલીનીકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
I. 2020 માં દેના બેંકનું વિલય બેંક ઓફ બરોડામાં કરવામાં આવ્યું.
II. 2016 માં ભારતીય મહિલા બેંક નો વિલય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કરવામાં આવ્યું
III. 1993 માં ન્યુ બેન્ક ઓફ ઇન્ડિયાનો વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવ્યો.
IV. 2020 માં એક્સિસ બેન્કનો વિલય આઇસીઆઇસીઆઇ બેન્કમાં કરવામાં આવ્યો.

I અને II
III અને IV
I અને IV
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્ર સામન્ય રીતે અંદાજીત નફા-નુકશાન ખાતું અને પાકા સરવૈયાનું સ્વરૂપ લે છે તે ___ તરીકે ઓળખાય છે.

રોકડ અંદાજપત્ર
પરિવર્તનશીલ અંદાજપત્ર
વેચાણ અંદાજપત્ર
સર્વગ્રાહી અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP