Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ? અમેરિકાના પ્રેસિડેન્ટ આપેલ પૈકી કોઈ નહીં ચીનના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર અમેરિકાના પ્રેસિડેન્ટ આપેલ પૈકી કોઈ નહીં ચીનના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ? બિહુ ટિપ્પણી હૂડો મેર રાસ બિહુ ટિપ્પણી હૂડો મેર રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? બ્યુટેન મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન મિથેન ઇથેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ? 62 વર્ષ 65 વર્ષ 68 વર્ષ 60 વર્ષ 62 વર્ષ 65 વર્ષ 68 વર્ષ 60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) A, D. H. K, O, ___ S T R Q S T R Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP