• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
x² + 6x + 7 = 0 ને પૂર્ણવર્ગ બનાવવા તેમાં શું ઉમેરવું પડે ?

4
1
3
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
કોઈ એક સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળનો સરવાળો કરતાં પરિણામ 36 મળે તો તે સંખ્યા ?

√2
4
729
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો.

6
21
7
5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
2, 5, 8, 11, 14, ___ એ સમાંતર શ્રેણીનું 25મું પદ શોધો.

78
74
92
77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સ૨ખા આવે છે, તો તે સંખ્યા શોધો.

42
45
43
52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી ?

9990
9000
1000
9999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) Gujarat Police Constable Practice MCQ Part - 4 કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) Gujarat Police Constable Practice MCQ ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District Talati Practice MCQ Part - 2 GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US