ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 16 26 28 48 16 26 28 48 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/3 = 16/Y = 4 X = 4×3 = 12 16/Y = 4 Y = 16/4 = 4 X+Y = 12+4 = 16
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ પુત્રોની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે. આ પુત્રોની ઉમરનું પ્રમાણ 2 : 3 : 5 છે, સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે ? 60 વર્ષ 70 વર્ષ 50 વર્ષ 75 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 50 વર્ષ 75 વર્ષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP પુત્રોની ઉંમરનો ગુણોત્તર 2 : 3 : 5 છે. આથી તેમની ઉંમર અનુક્રમે 2x, 3x અને 5x હશે. સૌથી મોટો પુત્ર = 5x = 30 x = 30/5 = 6 પિતાની ઉંમર = 2x + 3x + 5x = 10x = 10 × 6 = 60 વર્ષ
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 3000 7000 2700 3500 3000 7000 2700 3500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 11, 22 15, 30 12, 24 21, 24 11, 22 15, 30 12, 24 21, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂા. 7,200 રૂા. 4,200 રૂા. 4,800 રૂા. 4,000 રૂા. 7,200 રૂા. 4,200 રૂા. 4,800 રૂા. 4,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે. તો તેમનો ગુણોત્તર કેટલો ? 5 : 3 7 : 5 3 : 2 6 : 7 5 : 3 7 : 5 3 : 2 6 : 7 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે બે સંખ્યાઓ X અને Y છે. X + Y = 24 X - Y = 4 2X = 28 X = 28/2 = 14 X - Y = 4 14 - Y = 24 Y = 24-14 = 10 X/Y = 14/10 = 7/5