Loading [Contrib]/a11y/accessibility-menu.js

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં" – કૃદંત ઓળખાવો.

ભૂતકૃદંત
હેત્વર્થ કૃદંત
વર્તમાનકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ઇન્ડીયન રીજીઓનલ નેવીગેશન સેટેલાઇટ સિસ્ટમ -1D (IRNSS-1D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ?

8 જાન્યુઆરી, 2015
28 માર્ચ, 2015
10 નવેમ્બર, 2014
7 ડિસેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
5 વર્ષ પહેલા મહેશની ઉમર સુરેશની ઉમર કરતાં 1/3 હતી જો અત્યારે મહેશની ઉંમર 17 વર્ષ હોય તો, સુરેશની અત્યારની ઉંમર શોધો.

51 વર્ષ
49 વર્ષ
41 વર્ષ
45 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP