કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 'સૂર્યકિરણ-XVI' અભ્યાસનું આયોજન કર્યુ હતું ? ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? મેઘાલય મણિપુર નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ AIDS દિવસ (World AIDS Day) ક્યારે મનાવાય છે ? 29 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 28 નવેમ્બર 30 નવેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરે 2025 પછી બનનારા તમામ નવા ઘરો માટે સોલાર પેનલો ફરજિયાત કરી ? લંડન પેરિસ ટોક્યો રોમ લંડન પેરિસ ટોક્યો રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'સ્ટેટ ઓફ ગ્લોબલ વોટર રિસોર્સીસ 2021’ રિપોર્ટ જારી કર્યો ? UNDP WHO UNESCO WMO UNDP WHO UNESCO WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? મુળુ બેરા ભાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી ડૉ.કુબેર ડીંડોર મુળુ બેરા ભાનુબેન બાબરિયા પુરુષોત્તમ સોલંકી ડૉ.કુબેર ડીંડોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP