Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District જો xy + yz + zx = 0 હોય તો = 1/(x²-yz) + 1/(y²-zx) + 1/(z²-xy) ? -1 આપેલ પૈકી એક પણ નહીં 6 3 -1 આપેલ પૈકી એક પણ નહીં 6 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? મોર બાજ કબૂતર હંસ મોર બાજ કબૂતર હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Past tense of ‘Stand’. Stood Standard Standing Standed Stood Standard Standing Standed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? શર્મિકા ધર્મિકા બર્મિકા હર્મિકા શર્મિકા ધર્મિકા બર્મિકા હર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઇ.સ. 1651 માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? હુગલી નર્મદા સતલજ કાવેરી હુગલી નર્મદા સતલજ કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14) 28.26 મી.² 38.26 મી.² 15.24 મી.² 24.26 મી.² 28.26 મી.² 38.26 મી.² 15.24 મી.² 24.26 મી.² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP