GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ you know who is ___ his parents ? Is, look Do, look Does, look after Do, looking after Is, look Do, look Does, look after Do, looking after ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ વર્ગના પાકની મૂળ ગંડીકામાં રહેલા રાઈઝોબીયમ બૅક્ટેરિયા હવામાંના નાઈટ્રોજનનો જમીનમાં ઉમેરો કરે છે. રોકડીયા તેલીબીયા કઠોળ ધાન્ય રોકડીયા તેલીબીયા કઠોળ ધાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ વધતા ગરમીનું પ્રમાણ વધે છે ? O2 CO2 N2 O3 O2 CO2 N2 O3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) લીંબુનું પુખ્ત ઝાડ સરેરાશ કેટલા કિલોગ્રામ ઉત્પાદન આપે છે ? 50 થી 70 કિલોગ્રામ 20 થી 40 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ 50 થી 70 કિલોગ્રામ 20 થી 40 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) જિલ્લા પોલીસતંત્રના વડાને શું કહેવાય છે ? IGP SP DySP DGP IGP SP DySP DGP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP