Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?
Talati Practice MCQ Part - 4
બે ટ્રેનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 KM/H અને 40 KM/H છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?