Talati Practice MCQ Part - 9 ___ you work hard, you will not succeed. If Though Unless Although If Though Unless Although ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ક્યું પ્રાણી સૌથી લાંબું આયુષ્ય ભોગવે છે ? કાચબો દેડકો મગર માછલી કાચબો દેડકો મગર માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ક્યાં વૃક્ષનાં પાંદડાંમાંથી પતરાળી-પડિયા (દડિયા) બને છે ? પલાશ કેળ ત્રણમાંથી એક પણ નહીં ટીમરુ પલાશ કેળ ત્રણમાંથી એક પણ નહીં ટીમરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના કયા વૃક્ષના ફૂલમાંથી નશાયુક્ત પીણું બને છે ? પીપળો વડ મહુડો લીમડો પીપળો વડ મહુડો લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂા.6440 રૂ.6300 રૂા.6880 રૂા.6620 રૂા.6440 રૂ.6300 રૂા.6880 રૂા.6620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ? યહૂદી ખ્રિસ્તી જરથોસ્તી મુસ્લિમ યહૂદી ખ્રિસ્તી જરથોસ્તી મુસ્લિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP