GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો y=sin (2x), તો d⁹y/dx⁹ = ___. 2⁹ sin(2x+9π/2) 29sin (2x) sin(2x+9π/2) આપેલ પૈકી એક પણ નહીં 2⁹ sin(2x+9π/2) 29sin (2x) sin(2x+9π/2) આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સપ્ટેમ્બર દરમિયાન રમેશે રૂ. 1,48,000નું વેચાણ કર્યું હતું, જેણે રૂ. 40,000નો કાચો નફો કર્યો હતો. ખરીદીની રકમ રૂ. 1,00,000 અને શરૂનો સ્ટોક રૂ. 34,000 હતો. આખર સ્ટોકનું મૂલ્ય શોધો. રૂ.54,000 રૂ.26,000 રૂ.42,000 રૂ.24,000 રૂ.54,000 રૂ.26,000 રૂ.42,000 રૂ.24,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. મધુસૂદન બૂલબૂલ રાગિણી પ્રકીર્ણ મધુસૂદન બૂલબૂલ રાગિણી પ્રકીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.Every man, woman and child ___ lost. are was were have are was were have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Sir, this is the ___ price I can take. most little littlest little least most little littlest little least ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વાસ્તવિક સહગુણકો ધરાવતી બહુપદી f(x)ને પુનરાવર્તિત મૂળ નથી તથા f(x1)f(x2 ) <0 કે જ્યાં x12 છે, તો ___ આપેલ પૈકી એક પણ નહીં f ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે. f ને એક જ મૂળ અંતરાલ (x1,x2)માં છે. f ને એકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે. આપેલ પૈકી એક પણ નહીં f ને બેકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે. f ને એક જ મૂળ અંતરાલ (x1,x2)માં છે. f ને એકી સંખ્યામાં મૂળ અંતરાલ (x1,x2) માં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP