કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
વિશ્વનો સૌથી મોટો કેનાલ લોક 'Zeesluis Ijmuiden'નું ઉદ્ઘાટન ક્યા દેશમાં કરાયું ?

ડેન્માર્ક
નેધરલેન્ડ
ફ્રાંસ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ?

15 ફેબ્રુઆરી
17 ફેબ્રુઆરી
20 ફેબ્રુઆરી
11 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સૌથી વધુ બજેટ સંસદમાં રજૂ કરવાનો રેકોડ ક્યા નાણાં મંત્રીના નામે છે ?

ડૉ.મનમોહનસિંહ
મોરારજી દેસાઈ
યશવંત સિન્હા
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP