Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં કોની પ્રતિમા સ્થાપિત કરાઈ ?

વિરેન્દ્ર સેહવાગ
રોહિત શર્મા
સચિન તેંડુલકર
વિજય હજારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો.

ATL સર્વે
ATL સારથી
ATL મોનિટર
ATL સાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં હેકાની જખાલુ ક્યા રાજ્યના વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા ?

ત્રિપુરા
મિઝોરમ
મેઘાલય
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ?

મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
ઓડિશા
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP