કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી (PMAY-U)નું અમલીકરણ મંત્રાલય ક્યું છે ?

ગૃહ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન (UNWTO)માંથી બહાર નીકળવાની જાહેરાત કરી ?

ચીન
અમેરિકા
યુક્રેન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP