કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ? પાંચમું ચોથું ત્રીજું છઠ્ઠું પાંચમું ચોથું ત્રીજું છઠ્ઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ? જીતેન્દ્રકુમાર મહેશ્વરી મુનીશ્વરનાથ ભંડારી એમ. દુર્રાઈસ્વામી સંજીવ બેનરજી જીતેન્દ્રકુમાર મહેશ્વરી મુનીશ્વરનાથ ભંડારી એમ. દુર્રાઈસ્વામી સંજીવ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વર્ષ 2022માં COP27 જળવાયુ શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ઈજિપ્ત ભારત ચીન સાઉદી અરેબિયા ઈજિપ્ત ભારત ચીન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ? આપેલ તમામ તેલંગાણા તમિલનાડુ કેરળ આપેલ તમામ તેલંગાણા તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વને Global Conservation Assured Tiger Standards (GATS)ની માન્યતા મળેલી છે ? 11 5 14 10 11 5 14 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP