માલ અને સેવા કર એ ___ કરવેરા છે. પ્રત્યક્ષ આપેલ પૈકી કોઈ નહીં પરોક્ષ આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શેરના મૂલ્યાંકન માટે જ્યારે પાઘડી આપેલી ન હોય તો પાઘડી શોધવા માટે કયો નફો આવશ્યક બનશે ? અપેક્ષિત નફો અધિક નફો વહેંચણી પાત્ર નફો ડિવિડન્ડ બાદ નફો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શકમંદ અને ડૂબત દેવાદારોની ઘાલખાધ ક્યાં નોંધાવામાં આવશે ? કાચાં દેવાં તરીકે સ્થિતિદર્શક નિવેદનમાં દેવાં બાજુ તૂટ ખાતામાં જાવક બાજુ તૂટ ખાતાંમાં આવક બાજુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
X અભિગમ હેઠળ સંદેશા-વ્યવહાર પદ્ધતિ ___ રહે છે. આપેલ પૈકી એક પણ નહીં એક તરફી ત્રી-તરફી દ્વી-તરફી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો વ્યવહાર રોકડની આવક તરીકે દર્શાવવામાં આવતો નથી ? નવા શેર બહાર પાડ્યા બેંક પાસેથી લોન લીધી તેના વ્યાજ અને ડિવિડંડની આવક લોનની ચુકવણી કરી તેના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રીડિમેબલ પ્રેફરન્સ શેર એકઠા થયેલા નફામાંથી પરત કરવામાં આવ્યા હોય તો પરત કરેલી શેરની મૂળકિંમત જેટલી રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ? સામાન્ય અનામત ખાતે વિકાસ વળતર અનામત ખાતે મૂડી પરત અનામત ખાતે પ્રેફરન્સ શેરમૂડી ખાતે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી. આંતરિક ઓડિટરને શેર હોલ્ડરોની સભામાં હાજરી આપવાનો હક છે. આંતરિક ઓડિટરને સંચાલકો ગમે ત્યારે દૂર કરી શકે છે. આંતરિક ઓડિટર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવો જરૂરી નથી. આંતરિક ઓડિટર કંપનીનો કર્મચારી છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક યંત્ર તા.1/1/2017 ના રોજ ભાડે ખરીદ પદ્ધતિથી ખરીધું. કરાર વખતે ₹ 28000 ચૂકવ્યા, વ્યાજનો વાર્ષિક દર 10% છે. પ્રથમ હપ્તો ₹ 31,200, બીજો હપ્તો ₹ 24,800, ત્રીજો હપ્તો ₹ 18,800 અને ચોથો હપ્તો ₹ 13,200 છે. તો યંત્રની રોકડ કિંમત શોધો. ₹ 2,82,000 ₹ 2,88,000 ₹ 21,00,000 ₹ 1,20,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A અને B 2:1ના પ્રમાણમાં ભાગીદાર છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 10,000 છે. જો રોકડનો હપ્તો 20,000 મળેલ હોય તો ___ ફક્ત A ને ₹ 20,000 મળશે. A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે. A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે. ફક્ત B ને ₹ 20,000 મળશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો 15% વળતર દરે ÷ 8,738 ચો.વર્તમાન મૂલ્ય હોય અને 20% વળતર દરે -24,875 ચો.વર્તમાન મૂલ્ય હોય તો આંતરિક વળતરનો દર કેટલો હશે ? 21.30% 20% 15% 16.30% TRUE ANSWER : ? YOUR ANSWER : ?