તાજેતરમાં કીવી ફળ માટે ઓર્ગેનિક સર્ટિફિકેટ મેળવનારૂ દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વિશ્વ ડાયબિટીસ દિન' અથવા તો 'વિશ્વ મધુપ્રમેહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 14 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ? 5 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 27 નવેમ્બર 26 નવેમ્બર 30 નવેમ્બર 29 નવેમ્બર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેવડિયા ખાતે અખિલ ભારતીય પિઠાસીન અધિકારીઓની દ્વિ-દિવસીય પરિષદનો તાજેતરમાં કોણે પ્રારંભ કરાવ્યો હતો ? શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રામનાથ કોવિંદે શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રી વેકૈયા નાયડુએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'FIFA' નું મુખ્યમથક કયા દેશમાં આવેલું છે ? આયર્લેન્ડ ફ્રાંસ જર્મની સ્વીઝરલેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં નિધન પામેલા કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા કયા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? ઓડિશા મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા સ્થળે 562 રજવાડાઓની શૌર્યગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનાવવામાં આવશે ? ભાવનગર જૂનાગઢ વડોદરા કેવડિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ન્યૂ જર્સી સેનેટ દ્વારા તાજેતરમાં કયા ભારતીય અભિનેતાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે ? પરેશ રાવલ અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર અનુપમ ખૈર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ-2020માં પ્રથમ નંબરે કયો દેશ રહ્યો હતો ? ન્યુઝીલેન્ડ નોર્વે સ્વિટ્ઝર્લૅન્ડ હોંગકોંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?