"___ is the dog hiding ?" "It's hiding behind the tree." Where How When Why TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે ? જામનગર કચ્છ પોરબંદર રાજકોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે. 1/2 3/8 1/8 1/4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે સંખ્યાનો સરવાળો 25 અને બાદબાકી 9 છે તો તે સંખ્યાઓ ___, ___ છે. 17, 9 16, 9 17, 8 15, 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સ્વાધીન' શબ્દનો સાચો સંધિવિગ્રહ દર્શાવો. સ્વ + અ + ધીન સ્વ + અધીન સ્વા + અધિન સ્વા + ધીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
□ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. જો AB = 25 સેમી તથા AC = 48 સેમી હોય તો □ ABCDનું ક્ષેત્રફળ ___ સેમી² થાય. 672 336 600 1200 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સીમમાં ઊભી વાટ, એકલી રુએ આખી રાત. - અલંકાર ઓળખાવો. જી. શંકર કુરૂપ ઉમાશંકર જોશી સજીવારોપણ વિષ્ણુ ડે TRUE ANSWER : ? YOUR ANSWER : ?