પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ? હાઈડ્રોજન બંધ S - S બંધ પેપ્ટાઈડ બંધ આયનિક બંધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉષ્ણરુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યાં છે ? આપેલ પૈકી એક પણ નહીં મોર - કાગડો શાહમૃગ - કબુતર આપેલ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વનસ્પતિના નમૂનાનું સંગ્રહસ્થાન એટલે... રાષ્ટ્રીય ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન ગ્રીનહાઉસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સજીવોમાં વિવિધ પ્રકારની જૈવરાસાયણિક ક્રિયાઓ ક્યાં ચાલતી જોવા મળે છે ? રુધિરરસમાં મગજમાં કોષરસમાં કોષમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ? વિકાસ વિભેદન ચયાપચય વૃદ્ધિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અળસિયામાં પ્રચલન અંગ તરીકે કઈ રચના આવેલ હોય છે ? અભિચરણપાદ વ્રજકેશો કશા પક્ષ્મ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વનસ્પતિઓને કુલજાતિ કે તેના નિવાસસ્થાન પ્રમાણે પ્રદર્શિત કરેલી હોય છે. કારણ કે... વધુ સુંદર દેખાવ માટે સ્વ-અભ્યાસ માટે સ્વયં સૂચિત કે નિદર્શન હેતુ માટે અભ્યાસ સરળ થાય. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજના બનેલા છે તેનું સાચું જૂથ કયું ? C, H, O, N, P, S C, H, O, N, S, Mg C, H, O, N, P, Ca C, H, O, N, Mg, Na TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વનસ્પતિ ઉદ્યાનો સામાન્ય લોકોને કઈ શાખાઓની સમજ પૂરી પાડે છે ? અંતઃસ્થવિદ્યા લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ ફ્લોદ્યાન લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ અને ફ્લોદ્યાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?