ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કોમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે ? અપલોડ રિસ્ટોર બેકઅપ ડાઉનલોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે ? સિલિકોન ક્રોમિયમ મેગ્નેશિયમ જિપ્સમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
PDF નું પૂરું નામ આપો. Personal Document File Portable Document Format Portable Document Folder Public Document File TRUE ANSWER : ? YOUR ANSWER : ?
VGA નું પૂરું નામ જણાવો. વિડીયો ગારબેજ એરિયા વિડ્યૂઅલ ગ્રાફિક્સ એરિયા વિડિયો ગ્રાફિક્સ અરેના વિડીયો ગ્રાફિક એરિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ? Ctrl+C Ctrl+F Ctrl+R Ctrl+H TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક કયાં આવેલું છે ? લંડન ન્યૂયોર્ક કેલિફોર્નિયા વોશિંગ્ટન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું HTML ટેગ ટેબલમાં નવી લાઈન ઉમેરવા માટે ઉપયોગી છે ? < tr > < th > < td > < table > TRUE ANSWER : ? YOUR ANSWER : ?