માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 11 13 12 14 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર શોષણ સામેનો અધિકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ? ડૉ. ભીમરાવ આંબેડકર શ્રી જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ શ્રી એમ. એન. રોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રિય આયોગની સુવિધા છે ? 381 338 382 384 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી હતી ? 1966 1964 1965 1970 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___ સાધારણ બહુમત સંસદના વિશિષ્ટ બહુમત આપેલ તમામ સંસદના 2/3 બહુમત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ? ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી કે. એમ. પાણીકર એચ. એન. કુંજરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ? અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર વિસર્જન સત્ર સમાપ્તિ સત્ર બોલાવવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?