ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? સુરત નર્મદા તાપી વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકા માંથી અયોગ્ય જોડ પસંદ કરો. કાજીવાવ-હિંમતનગર દૂધિયા વાવ-ભદ્રેશ્વર રાણકી વાવ-પોરબંદર અડીકડીની વાવ-જૂનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? વડોદરા તાપી મહીસાગર સુરત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર અરવલ્લી મહેસાણા ગાંધીનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાટડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર અમરેલી કચ્છ ભાવનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનું રાજકોટ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે ? મહી આજી અને ન્યારી તાપી નર્મદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?