કઈ કી સાથે પ્રિન્ટ સ્ક્રીન કી દબાવવાથી સ્ક્રીન પર દર્શાવેલી માહિતી મેળવી શકીએ ? Ctrl Shift Esc Alt TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપટી બદલવા કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + D CTRL + S CTRL + P CTRL + A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
MS Word ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે ? ટાઈટલબાર ટાસ્કબાર સ્ટેટસબાર મેનૂબાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"પર્સનલ કમ્પ્યૂટર" માં કયા ભાગો (Componetns) આવેલ છે ? આપેલ તમામ ઈનપુટ—આઉટપુટ કોમ્પોનન્ટ મેમરી, સ્ટોરેજ પ્રોસેસર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
MS PowerPoint 2003 માં વ્યુ શો ઓશન કયા મેનુમાં હોય છે ? ઇન્સર્ટ ફોર્મેટ વ્યું સ્લાઈડ શો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ? પ્રિન્ટર પ્રોજેક્ટ મોનીટર ટ્રેક બોલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા કમ્પ્યુટર કંટ્રોલ ડિવાઇસ તરીકે વપરાય છે ? મિનિ સુપર માઈક્રો મેઈનફ્રેમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યુટરમાં ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ (IC) શેની બનેલી હોય છે ? લોખંડ સોનુ જસત સીલીકોન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
product code ની માહિતી મેળવવા માટે શું વપરાય છે ? બારકોડ ક્યુઆર કોડ એક પણ નહીં બારકોડ અને ક્યુઆર કોડ બંને TRUE ANSWER : ? YOUR ANSWER : ?