"Put ___ a suggestion" Complete the phrasal verb with a preposition from the list: through down about forward TRUE ANSWER : ? YOUR ANSWER : ?
We have a break of ___ for lunch. one and a half hours one and half hours one and a half hour one and half hour TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે. વૈધાનિક બંધારણીય નિયમનકારી અર્ધન્યાયિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્વિત (10%) કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે ? ભૂખરી ક્રાંતિ કૃષ્ણ (કાળી) ક્રાંતિ મીઠી ક્રાંતિ રજત ક્રાંતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ? આર્થિક રીતે સદ્ધર પર્યાવરણ મૈત્રીપૂર્ણ શુદ્ધ અને ભેળસેળ રહિત પ્રોટીન સમૃદ્ધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IRNSS નું પૂરૂં નામ શું છે ? INDIAN RATIONAL NAVY SATELLITE SYSTEM INDIAN REGIONAL NAVIGATION SATELLITE SYSTEM INDIAN REMOTE NAVIGATION SATELLITE SYSTEM INDIAN RETIONAL NAVY SATELLITE SYSTEM TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્પેનના સ્પૂનમાં ગુજરાતી, ગણિતજ્ઞ અને શબ્દલોકના રચયિતા મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા ? ઝૂબિન મહેતા ફાધર વાલેસ કૃષ્ણકાંત પરીખ રમણલાલ જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકસભામાં 9(નવ) વખત અને રાજ્યસભામાં 2 વખત ચૂંટાનાર સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બનનાર નીચેના પૈકી કોણ હતા ? શ્રી અટલબિહારી વાજપેયી પી.વી.વનરસિમ્હારાવ શ્રીમતી ઇન્દિરા ગાંધી ડૉ. મનમોહનસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?