વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
After ___ attempts, they could achieve ___ progress. little, few many, little few, many much, many TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. દોહરો તોટક સવૈયા મનહર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ લખો : બરડો થાબડવો જોરજોરથી ધબ્બા મારવા બરડો પંપાળવો માર મારવો શાબાશી આપવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ they worked hard, they ___ won the match. Did, can Had, could have Will, are Do, have TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ કયા અક્ષરો આવશે ?AJS, GPY, ___, SBK, YHQ DMV MVE QZI OUA TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ? 3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ 10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?