આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. સોઈલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે. તડતડીયા સફેદ માખી મોલોમશી થ્રીપ્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The train ___ when he ___ the station. left, reached had left, reached left, reach lived, reach TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ નવલકથા ઐતિહાસિક નવલકથા છે ? હિમાલયનો પ્રવાસ પૃથિવીવલ્લભ અગનપંખ કાકાની શશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે ? શૂન્ય સંબંધ વ્યસ્ત ઉલટો સીધો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? બોરોન મૅગ્નેશિયમ લોહ કૅલ્શિયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The leader, ___ you ___ yesterday, is very honest. who, meet whose, met who, met whom, met TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કપા અંતઃસ્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે ? ઈન્સ્યુલીન ઓક્સિજન થાઈરોક્સિન એડ્રીનાલીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મગફળીમાં તેલના ટકા કેટલા હોય છે ? 18 થી 20 ટકા 48 થી 50 ટકા 60 થી 62 ટકા 30 થી 32 ટકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?