"ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

"પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?
1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી
2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ
3. સત્તાનું વિકેન્દ્રીકરણ
4. નાણાની ગતિશીલતા

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?