ભારતના નીચેના પૈકી કયા રાજ્યમાં "પોલો" રમતનો આરંભ થયો ? પંજાબ રાજસ્થાન હરિયાણા મણિપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગોળાફેંકમાં ડિસ્કોપર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે ? બહાદુર સિંઘ દારા સિંઘ એકેય નહીં મિલ્કા સિંઘ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રણજી ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત રન કરવાનું શ્રેય કોને ફાળે જાય છે ? બી.બી. નિમ્બાલકર એસ. મંજરેકર ચેતેશ્વર પુજારા વી. મર્ચન્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધી કોર્ટ ઓફ આર્બીટ્રેશન ફોર સ્પોર્ટ્સનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ? ચીન જાપાન સ્વીટઝર્લેન્ડ રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકાર દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ? ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યુ ? ભારતી વર્મા ભાવના વર્મા ભક્તિ શર્મા ભાનુ શર્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ? હોકી તિરંદાજી ક્રિકેટ શતરંજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો ? દીપા મલિક મુરલીકાન્ત પેટકર થાંગાવેલુ મરીઅપ્પન દેવેન્દ્ર ઝાંઝરીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2018 માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાઈ ? નોર્થ કોરિયા ઈન્ડોનેશિયા મલેશિયા મ્યાનમાર (બર્મા) TRUE ANSWER : ? YOUR ANSWER : ?