કમ્પ્યુટરમાં ડિજીટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે ? સંગ્રાહક ઈનપુટ આપેલ પૈકી એક પણ નહીં આઉટપુટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 32 31 34 30 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો. 2πr(h+r) 4πr² 4πrh 2πrh TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે. 25 કિ.ગ્રા 20 કિ.ગ્રા 15 કિ.ગ્રા 30 કિ.ગ્રા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના પંચાયત વિભાગનો હવાલો સંભાળતા મંત્રીનું નામ આપો ? શ્રી સૌરભ પટેલ શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી છત્રસિંહ મોરી શ્રી બાબુભાઈ બોખીરીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ? જોડાક્ષર લિપિસંકેત પરિચ્છેદ નિબંધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?