કોની આગેવાની હેઠળ સન 1951માં “મહાગુજરાત સીમા સમિતિ''ની રચના થઈ ? શ્રી હિમતલાલ શુકલ બ્રહ્મકુમાર ભટ્ટ સર પુરુષોત્તમ દાસ જ્યંતિ દલાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 21% 10% 100% 20% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યુરોપના ક્યા દેશમાં મે મહિનાના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી ? સ્પેન ફ્રાન્સ નોર્વે ઈંગ્લેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રી મંડળમાં સ્થાન મેળવે, તો તેણે કેટલા સમયમાં ચૂંટાવું પડે ? 6 માસ 9 માસ 12 માસ 3 માસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેટલી સેકન્ડમાં 150 મીટર લાંબી એક ટ્રેઇન 90 કિ.મી./ક્લાકની ઝડપે દોડતાં, 150 મીટર લંબાઈના પુલને પસાર કરે ? 21 સેકન્ડ 15 સેકન્ડ 18 સેકન્ડ 12 સેકન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 27% 30% 25% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 28 વર્ષ 24 વર્ષ 27 વર્ષ 25 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? સાઉથ આફ્રીકા વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ જીવનચરિત્ર 'કોલંબસનો વૃત્તાંત'ના લેખક નીચેનામાંથી કોણ ? દલપતરામ પ્રાણલાલ ડોસા પ્રાણલાલ મથુરદાસ નર્મદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?