ભારતીય રીઝર્વ બૅન્કની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ઈ.સ. 1953 ઈ.સ. 1935 ઈ.સ. 1947 ઈ.સ. 1945 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો. પ્રેમ થવો એકનું કરેલું બીજાને નડવું સ્વકર્મનું ફળ મળવું આદર્યા અધૂરાં રહેવાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ? રમણલાલ સોની વેણીભાઈ પુરોહિત ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'આ ડબામાં એક કિલો ઘી છે.' - વિશેષણ શોધો. ડબામાં - ઘી આપેલ પૈકી એક પણ નહીં કિલો એક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Extra water in the diet is generally beneficial to the health and it ___ for the skin. does good works wonders does time makes tracks TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? સિદ્ધરાજ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ધ્વનિ' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી રાજેન્દ્ર શાહ અનિલ જોશી સુંદરમ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ? અલૌકિક - દિવ્ય અભ્યાગત - અતિથિ ગંભીર - છીછરું ઉપહાસ - મશ્કરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?