The girl ___ at the door is my sister. is standing standed standing stand TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે ? હિન્દી ઉર્દૂ અંગ્રેજી અરબી-ફારસી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી બોટાદકર સુંદરમ્ રા.વિ.પાઠક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી ન્હાનાલાલ નર્મદ દલપતરામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? કેસરી - સફેદ - લીલો સફેદ - લીલો - કેસરી સફેદ - લાલ - લીલો લીલો - કેસરી - સફેદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મભૂષણ પદ્મશ્રી પરમવીર ચક્ર ભારત રત્ન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? ઉમાશંકર જોષી સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?