‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ? મણિલાલ દેસાઈ જયંત પાઠક અનિલ જોષી રઘુવીર ચૌધરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જણાવો. તારાપુર કલ્પક્કમ કૈગા અપ્સરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Change the gender of 'spinster' : bachelor spinsteer spinsteress bechler TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ? કાયટોન ઓકટોપસ જળો ગોકળગાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂા. 25000નું 12% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 10091.78 9877.33 10123.00 9539.10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
what correctly describes Krishna leaving for the hospital on hearing her father was admitted there. Hearing her father, krishna left for the hospital. Krishna and her father left for the hospital Father, I am leaving for the hospital. Hearing her father was in the hospital, Krishna lest work immediately. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સીમારેખા ધરાવે છે ? ચીન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 26.04 2.64 264 26.4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?