પારજાંબલી (UV) તરંગની શોધ કોણે કરી ? પોલ વિલાર્ડ વિલિયમ હર્ષલ જોહન રીટર વિક્ટર હેસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિઓનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? સર્વે ઓફ ઇન્ડિયા ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન વન સંશોધન સંસ્થા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વમાં Per Capita Emission of Carbon Dioxide કયો દેશ સૌથી વધારે કરે છે ? સાઉદી અરેબીયા કતાર અમેરિકા ચીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે ? દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ પૂર્વ ઘાટ હિમાચલ પ્રદેશ પશ્ચિમ ઘાટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વન નાબૂદીને કારણે કઈ બાબતમાં ઘટાડો થાય છે ? જમીનનું ધોવાણ વરસાદ દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રોજગારી પૂરી પાડવાની જવાબદારી કોની છે ? કોઈની નહીં કેન્દ્ર સરકારની બંનેની સંયુક્ત રાજ્ય સરકારોની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(NGT) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો ? નવેમ્બર, 2001 ફેબ્રુઆરી, 2011 ઓક્ટોબર, 2010 જાન્યુઆરી, 2015 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'દુષ્કાળ'ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ? વધુ અનાજ ઉગાડો વધુ વૃક્ષો વાવો ટપક સિંચાઈનો ઉપયોગ કરો હરિયાળી ક્રાંતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાતાગ્રના સંપર્ક ઝોનનો ભાગ, કે જ્યાં ઠંડો વાયુસમુચ્ચાય ગરમ વાયુસમુચ્ચાયની જગ્યા લે છે, તેને શું કહે છે ? ઠંડો વાતાગ્ર ગરમ વાતાગ્ર ઑકલુડેડ વાતાગ્ર સ્થિર વાતાગ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"જૈવિક આરક્ષિત ક્ષેત્ર" કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલ હતો ? યુનેસ્કો (UNESCO) યુનિસેફ (UNICEF) સિક્યુરિટી કાઉન્સિલ યુનો (UNO) TRUE ANSWER : ? YOUR ANSWER : ?