સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય. જે, તે કે, તો જેવું, તેવું જો, તો જે, તે કે, તો જેવું, તેવું જો, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. મંગુને ધૂન આવે. એ ઊભી થઈ જતી. એમને નવી વાત મળી જતી. તો, જો અને, તો માટે, પણ જ્યાં, ત્યાં તો, જો અને, તો માટે, પણ જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. બહારથી લોહી નીકળ્યું ન હતું. અંદર માર વાગ્યો હતો. એ બેહોશ થઈ ગઈ હતી. પણ, અને પછી, એટલે માટે, ત્યાં જ્યાં સુધી, કે પણ, અને પછી, એટલે માટે, ત્યાં જ્યાં સુધી, કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. એક રાજકુંવરીને પરણે. એ મોટી થાય. એને છોડી દે. જ્યાં સુધી, ત્યાં સુધી આપેલ પૈકી એક પણ નહીં કેમ, કે જ્યારે, ત્યારે જ્યાં સુધી, ત્યાં સુધી આપેલ પૈકી એક પણ નહીં કેમ, કે જ્યારે, ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. અગાઉ બટકવાડા ગયો. અગાઉ સંતરામપુર ગયો. તમને લખવા ધારતો હતો. અર્થાત્ જ્યાં, ત્યાં અને, ત્યારનો જ્યાં સુધી, ત્યાં સુધી અર્થાત્ જ્યાં, ત્યાં અને, ત્યારનો જ્યાં સુધી, ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP