સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. સમાજમાં કલેકટરની જરૂર છે. કેળાંની લારીવાળાની પણ જરૂર છે. અને જેમ, તેમ જે, તે જ્યાં, ત્યાં અને જેમ, તેમ જે, તે જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ડોક્ટર ને કંઈ જ ન સમજાય. આ બે શબ્દો એની મદદે આવે છે. પછી તેમ છતાં ત્યારે કેમ કે પછી તેમ છતાં ત્યારે કેમ કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું. એટલે, તેથી, તો અને, જ્યાં, માટે કે, તો, તોપણ તો, કે, તો પણ એટલે, તેથી, તો અને, જ્યાં, માટે કે, તો, તોપણ તો, કે, તો પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. ઈશ્વર અહીં જ છે. તું જોઈ શકતો નથી. એ અહીં જ છે. છતાં, પણ છતાં, અને છતાં, કે છતાં, માટે છતાં, પણ છતાં, અને છતાં, કે છતાં, માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. રાત જામતી ગઈ. ગાયકોનો કંઠ વધુ ગળતો ચાલ્યો. જેમ, તેમ જ્યાં, ત્યાં જો, તો જ્યાં સુધી, ત્યાં સુધી જેમ, તેમ જ્યાં, ત્યાં જો, તો જ્યાં સુધી, ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP