સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 42, 70 અને 84માં મોટામાં મોટો સામાન્ય અવયવ ___ છે. 14 6 7 12 14 6 7 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 73 87 67 37 73 87 67 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો N એ એકથી મોટી નાનામાં નાની એવી પૂર્ણાંક સંખ્યા હોય કે જેને 2,3, 4, 6 અથવા 7 વડે ભાગતા હંમેશા શેષ 1 મળે તો N = ___ 85 43 169 1009 85 43 169 1009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/3)⁷ × (2/3)³ ÷ (2/3)⁶ = ___ 8/27 16/81 4/9 2/3 8/27 16/81 4/9 2/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 38 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી તેને 7 વડે નિ:શેષ ભાગી શકાય ? 3 4 2 7 3 4 2 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP