કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 18 ડિસેમ્બર 15 ડિસેમ્બર 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 18 ડિસેમ્બર 15 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં વાંદરાઓ માટે દેશનું બીજું મંકી રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપવામાં આવ્યું ? ગોવા ઓડિશા ઉત્તરાખંડ તેલંગાણા ગોવા ઓડિશા ઉત્તરાખંડ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હરિયાણામાં આયોજિત થનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2021માં નીચેનામાંથી કઈ રમત/ રમતોનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ? 1. ગતકા 2. કલારિયપટ્ટુ 3. મલ્લખંભ 4. થાંગ-તા માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 2,3,4 આપેલ તમામ માત્ર 1,3,4 માત્ર 1,2,3 માત્ર 2,3,4 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 19 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા શહેરમાં એડવાન્સ હાયપરસોનીક વિન્ડ ટનલ ટેસ્ટ ફેસીલીટીનું ઉદઘાટન કર્યું ? વિશાખાપટનમ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ વિશાખાપટનમ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP