કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં દર વર્ષે આયોજિત થતા 'ઇન્ડિયા ઇન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ' COVID-19 મહામારીને કારણે રદ કરાયો ? મેઘાલય આસામ મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય આસામ મિઝોરમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ? મ્યાનમાર પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ મ્યાનમાર પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ વેબ સીરીઝે 48મો ઇન્ટરનેશનલ એમી એવોર્ડ જીત્યો ? સ્કેમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી ધ ફરગોટન આર્મી : આઝાદી કે લીયે દિલ્હી ક્રાઈમ્સ અવરોધ : ધ સીજ વીધીન સ્કેમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી ધ ફરગોટન આર્મી : આઝાદી કે લીયે દિલ્હી ક્રાઈમ્સ અવરોધ : ધ સીજ વીધીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને છેલ્લા 4 વર્ષમાં વાઘની વસતી બેગણી કરવા બદલ પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો ? દમ્ફા ટાઈગર રિઝર્વ કાઝીરંગા ટાઈગર રિઝર્વ પલામુ ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ દમ્ફા ટાઈગર રિઝર્વ કાઝીરંગા ટાઈગર રિઝર્વ પલામુ ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણ નિષ્ણાત અજય દેસાઈનું નિધન થયું તે કયા ઉપનામથી મશહૂર હતા ? એલિફન્ટ મેન લેપર્ડ મેન ટાઈગર મેન ફોરેસ્ટ મેન એલિફન્ટ મેન લેપર્ડ મેન ટાઈગર મેન ફોરેસ્ટ મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP