કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ? મ્યાનમાર બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સીલની તાજેતરમાં કેટલામી બેઠક યોજાઈ હતી ? 23 24 25 22 23 24 25 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવવા માટે 'ઓપરેશન વિજય' કયારે હાથ ધરવામાં આવ્યું હતું ? 19 ડિસેમ્બર, 1961 19 ડિસેમ્બર, 1963 19 ડિસેમ્બર, 1962 19 ડિસેમ્બર, 1960 19 ડિસેમ્બર, 1961 19 ડિસેમ્બર, 1963 19 ડિસેમ્બર, 1962 19 ડિસેમ્બર, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જીનીવા સ્થિત આંતર સંસદીય સંઘના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ ગિરીશચંદ્ર મુર્મુ નિર્મલા સીતારામન શક્તિકાન્ત દાસ ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ ગિરીશચંદ્ર મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓથી સજ્જ બનનારું આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા ભાવનગર અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એક પણ નહીં પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP