કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં HAL એ ક્યા નાગરિક વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ? હિન્દુસ્તાન - 228 હિન્દુસ્તાન - 428 હિન્દુસ્તાન - 338 હિન્દુસ્તાન - 528 હિન્દુસ્તાન - 228 હિન્દુસ્તાન - 428 હિન્દુસ્તાન - 338 હિન્દુસ્તાન - 528 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં દર વર્ષે કયા દિવસે હિરોશિમા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવા માટે આદેશ જારી કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી નિરજ ચોપરાએ જેવેલિન થ્રોની ઇવેન્ટમાં કેટલા મીટર થ્રો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો છે ? 65.55 90.1 87.58 60.47 65.55 90.1 87.58 60.47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ‘પ્રગતિ’ (Pro-Active Governance and Timely Implemenation)ની કેટલામી બેઠક યોજાઈ હતી ? 36મી 39મી 37મી 38મી 36મી 39મી 37મી 38મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP