કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં HAL એ ક્યા નાગરિક વિમાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે ? હિન્દુસ્તાન - 338 હિન્દુસ્તાન - 528 હિન્દુસ્તાન - 228 હિન્દુસ્તાન - 428 હિન્દુસ્તાન - 338 હિન્દુસ્તાન - 528 હિન્દુસ્તાન - 228 હિન્દુસ્તાન - 428 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અમર્ત્ય સેન રઘુરામ રાજન એન.કે.સિંહ ડૉ.મનમોહનસિંહ અમર્ત્ય સેન રઘુરામ રાજન એન.કે.સિંહ ડૉ.મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં અફઘાનિસ્તાન યુધ્ધ વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા. જેને કયું નામ આપવામાં આવ્યું છે ? ઓપરેશન વિજય ઓપરેશન મૈત્રી ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન સુકૂન ઓપરેશન વિજય ઓપરેશન મૈત્રી ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન સુકૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં સૌપ્રથમ કયા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો ? 1924 1936 1948 1928 1924 1936 1948 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલા છે ? જેવેલિન થ્રો બેડમિન્ટન હોકી વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો બેડમિન્ટન હોકી વેઈટ લિફિન્ટંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? ઈન્ડોનેશિયા જાપાન બાંગ્લાદેશ વિયેતનામ ઈન્ડોનેશિયા જાપાન બાંગ્લાદેશ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP