કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? લખનઉ અમદાવાદ પુણે ચેન્નઈ લખનઉ અમદાવાદ પુણે ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ? બાંગ્લાદેશ નેપાળ ભૂટાન પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂટાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ (World Day Against child Labour) ક્યારે મનાવાય છે ? 12 જૂન 11 જૂન 9 જૂન 10 જૂન 12 જૂન 11 જૂન 9 જૂન 10 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈસ્ટ કોસ્ટ ઈકોનોમિક કોરિડોરના વિકાસમાં કઈ બહુપક્ષીય બેંક ભારતની મુખ્ય ભાગીદાર છે ? NDB AIIB ADB વર્લ્ડ બેંક NDB AIIB ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) હિમાલયમાં ઉગાડવામાં આવેલા જૈવિક બાજરાની પહેલી ખેપ કયા દેશમાં નિકાસ કરવામાં આવશે ? નેધરલેન્ડ જર્મની ડેન્માર્ક ફિલીપાઈન્સ નેધરલેન્ડ જર્મની ડેન્માર્ક ફિલીપાઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP